gu_tn/MRK/02/17.md

7 lines
1.2 KiB
Markdown

# તેણે તેઓને કહ્યું
" તેને ફરોશીઓને કહ્યું" # શરીરે જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પરંતુ જેઓ માંદા છે તેઓને છે
ઇસુ અહી રૂપકનો ઉપયોગ કરીને બીજા વાક્યમાં સમજાવે છે. જેઓ પોતાને પાપી છે તેવું જાણે છે તેઓ માટે તે આવ્યો, નહિકે જેઓ પોતાને ન્યાયી માંને છે તેમની માટે. ( જુઓ : રૂપક ) # હું ન્યાયીઓને નહિ , પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.
" હું એવાઓની માટે આવ્યો છું કે જેઓ પોતાને પાપીઓ સમજે છે, નહીકે જેઓ પોતાને ન્યાયી મને છે " ( જુઓ : )