gu_tn/MRK/02/05.md

15 lines
2.4 KiB
Markdown

# તેમનો વિશ્વાસ જોઇને
" માણસોનો વિશ્વાસ જાણીને" . આનો અર્થ થાયકે (૧) ફક્ત જે લોકો લકવાગ્રસ્ત માણસને ઊંચકી ગયા તેઓનેજ વિશ્વાસ હતો (૨) લકવાગ્રસ્ત માણસ અને જે લોકો ઊંચકી ગયા તેઓ બધાને વિશ્વાસ હતો" # લકવાગ્રસ્ત માણસ
" જે માણસ ચાલી શક્યો નહિ તે" # દીકરો
ઇસુ દર્શાવતા હતાકે જે પ્રમાણે પિતા પોતાના દીકરાની કાળજી લે તેવી કાળજી લીધી. ( જુઓ : રૂપક ) # તારા પાપ માફ થયા છે
આનો અર્થ થાયકે (૧) " દેવે તારા પાપ માફ કર્યા છે" ( જુઓ : ૨ : ૭) અથવા " મેં તારા પાપ માફ કર્યા છે ( જુઓ : ૨:૧૦ ) # તેમના હૃદયોમાં તર્કવિતર્કો કરતા હતા
" તેઓ પોતાની જાતને પ્રશ્નો કરતા હતા". # આ માણસ આવી રીતે કેમ બોલી શકે ?
" આ માણસે આવી રીતે ન બોલવું જોઈએ." ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # એક માત્ર દેવ સિવાય કોણ પાપ માફ કરી શકે ?
" ફક્ત દેવ જ પાપ માફ કરી શકે." ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )