gu_tn/MAT/27/48.md

10 lines
709 B
Markdown

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
# તેઓમાંનો એક
શક્ય અર્થ: ૧) સૈનિકોમાંનો એક અથવા ૨) ત્યાં બાજુમાં ઊભા રહીને જોનારામાંથી એક
# વાદળી
એક સમુદ્રી જીવ, જે ઉછેરીને પ્રવાહી સંગ્રહ કરવા વપરાય, જરૂર પડ્યે નિચોવીને લેવાય
# તેને તે આપ્યું
“ઈસુને આપ્યું”