gu_tn/MAT/27/38.md

7 lines
610 B
Markdown

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.
# બે લુંટારાઓ તેની સાથે વધસ્તંભે જડાયા
એટલે: “સૈનિકોએ ઈસુની સાથે બીજા બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તેમનાં માથા હલાવીને
ઈસુની મશ્કરી કરતા