gu_tn/MAT/26/33.md

13 lines
606 B
Markdown

જૈતુનના પહાડ પર ચાલીને જવા દરમ્યાન ઈસુ શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.
# પડી જશો/ઠોકર ખાશો
“મને મૂકી દેશો”
# મરઘાના બોલ્યા પહેલા
એટલે: “સૂર્યોદય પહેલા”
# મરઘો
સૂર્યની છડી પોકારનાર પક્ષી, કૂકડો
# ટહુકો
મરઘાનો અવાજ/બાંગ પોકારે તે