gu_tn/MAT/25/41.md

16 lines
961 B
Markdown

યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.
# ઓ શાપિતો
“તમે લોકો જેમને દેવે શ્રાપ આપ્યો છે”
# જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવ્યો છે
એટલે: “સાર્વકાલિક અગ્નિ જે દેવે તૈયાર કરેલ છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તેના દૂતો
તેના સાથી
# તમે મને પહેરાવ્યું નહિ
“તમે મને કપડાં પહેરાવ્યા નહીં”
# માંદો અને જેલમાં
“હું જેલમાં માંદો હતો”