gu_tn/MAT/25/34.md

13 lines
928 B
Markdown

યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
# રાજા
“માણસનો દીકરો” (૨૫:૩૧)
# તેના જમણા હાથે જેઓ છે
“ઘેટાંને” (૨૫:૩૩)
# આવો, મારા બાપથી અશીર્વાદિત
એટલે: “આવો, જેમને મારા બાપે આશીષ આપી છે તેઓ” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# જે રાજ્ય તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો
એટલે: “તમારે સારુ દેવે જે રાજ્ય તૈયાર કરેલું છે તેનો વારસો લો”