gu_tn/MAT/25/31.md

16 lines
964 B
Markdown

યુગના અંતે તે કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે ઈસુ અહીં શિષ્યોને કહે છે.
# સર્વ દેશો તેની આગળ એકઠી થશે
એટલે: “તે બધા દેશોને તેની આગળ એકઠા કરશે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તેની આગળ
“તેની સામે”
# સઘળાં દેશો
“સઘળાં દેશોના સર્વ લોકો” (જુઓ: )
# બકરાં
ઘેટાંના સરખું ચારપગું દુધાળું પ્રાણી, જે ઘરેલું ઉપયોગ માટે ઘેટાં ની જેમ ઉછેરાય.
# તે તેમને રાખશે
“માણસનો દીકરો તેમને રાખશે”