gu_tn/MAT/23/32.md

10 lines
925 B
Markdown

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.
# તમારા બાપદાદા ના પાપ તમે ભરી આપો છો
“તમારા બાપદાદાએ જે પાપ આચર્યા તમે પણ એમાં જ લાગુ રહ્યાં છો. (જુઓ: )
# ઓ સર્પોના વંશ
“તમે બધા ભૂંડા, ખતરનાક, અને ઝેરીલા સાપ છો” (જુઓ: રૂપક)
# નરક ના દંડમાંથી તમે કેવી રીતે બચશો?
“નરકના દંડમાંથી બચવાનો તમારી પાસે કોઈ જ રસ્તો નથી!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)