gu_tn/MAT/23/23.md

19 lines
2.0 KiB
Markdown

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.
# તમને અફસોસ
જુઓ: ૨૩:૧૩.
# ફુદીનો, સુવા અને જીરા
એના પત્તા અને દાણા/બીજ જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે. (જુઓ: )
# તમે આંધળા દોરનારા
તેઓ શારીરિક રીતે આંધળા નથી પણ તેમના આત્મિક અંધાપાને ઈસુ દૈહિક અંધાપા સાથે સરખાવે છે. (જુઓ: રૂપક)
# તમે જેઓ મસી ને ગાળી લો છો પણ ઊંટ ને ગળી જાઓ છો
ઓછા મહત્વપૂર્ણ નિયમને બહુ કાળજીપૂર્વક પાળવાના અને વધુ મહત્વપૂર્ણ નિયમને અવગણવા એ એટલું જ મૂર્ખતા ભર્યું છે જાણે કે એક નાનાં અશુદ્ધ પ્રાણીને ગળી ન જવાય તેની બહુ તકેદારી રાખવી પણ સૌથી મોટા અશુદ્ધ પ્રાણીને અજાણતા કે જાણી જોઇને ખાઈ જવું. એટલે: “તમે એવા મુર્ખ વ્યક્તિના જેવા છો કે જે તેના પીણાં માંથી મસી નીતારી કાઢે છે પણ ઊંટને ગળી જાય છે.” (જુઓ: રૂપક અને અતિશયોક્તિ)
# મસી ને ગાળી કાઢો
ઝીણાં કપડાં થી શરબત ગાળી લેવું કે જેથી મસી મોમાં ન આવે
# મસી
એક નાની ઉડતી જીવાત