gu_tn/MAT/21/12.md

17 lines
857 B
Markdown

ઈસુ મંદિરમાં પ્રવેશ કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
# તેણે તેમને કહ્યું
“જે લોકો નાણાની લેવડ
દેવડ અને વસ્તુઓની લે
વેચ કરતાં હતા તેમને ઈસુએ કહ્યું”
# પ્રાર્થનાનું ઘર
“લોકોને આવીને પ્રાર્થના કરવાનું સ્થળ”
# લુંટારાનું કોતર
“જ્યાં લુંટારા સંતાઈ રહે એવું સ્થળ” (જુઓ: રૂપક)
# લંગડા
જેઓ ચાલી ના શકે અથવા પગમાં કઈ ખોડ હોય એવા લોકો