gu_tn/MAT/21/04.md

16 lines
1.2 KiB
Markdown

આ પ્રકરણમાં ઈસુ ગધેડા પર સવાર થઈ યરુશાલેમમાં પ્રવેશ કરે છે તે વાત આગળ વધે છે.
# હવે આ એ માટે થયું કે પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય
“દેવે આ ઘણાં બધા સમય પહેલા પ્રબોધક મારફતે જે થવાનું હતું તે કહ્યું.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે
“જે બન્યા અગાઉ પ્રબોધકે કહ્યું હતું.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# સિયોનની દીકરી
ઇસ્રાએલ (જુઓ: )
# ગધેડા
ગરીબ લોકોને સવારી કરવા માટેનું પ્રાણી
# વછેરો
ગધેડાનું બચ્ચું