gu_tn/MAT/20/32.md

13 lines
717 B
Markdown

બે અંધ વ્યક્તિને ઈસુ સાજાપણું આપે છે તે વાત આગળ વધે છે.
# તેમને બોલાવ્યા
અંધ માણસોને બોલાવ્યા
# ચાહો છો
“ઈચ્છો છો”
# કે અમારી આંખો ઉઘડી જાય
એટલે: “અમે ઇચ્છીએ છીએ કે તું અમને દેખતા કર” અથવા “અમે જોવા ચાહિયે છીએ” (જુઓ: )
# ઈસુને કરુણા ઊપજી
“દયા આવી” અથવા “તેઓની માટે અનુકંપા થઈ”