gu_tn/MAT/20/01.md

10 lines
902 B
Markdown

ઈસુ તેના શિષ્યોને એક બીજું દ્રષ્ટાંત કહે છે જેમાં એક માણસ પોતાના કામદારોને મહેનતાણું આપે છે.
# કેમ કે આકાશનું રાજ્ય એક જમીનદાર/ઘરધણી ના જેવું છે
જેમ જમીનદાર પોતાની જમીન પર અધિકાર ચલાવે તેમ દેવ પણ સર્વસ્વ પર અધિકાર ચલાવે છે. (જુઓ: ઉપમા)
# આકાશનું રાજ્ય એક ...જેવું છે
જુઓ: ૧૩:૨૪.
# એક દીનાર
“એક દિવસની મજૂરીનું ભથ્થું/મહેનતાણું” (જુઓ: બાઈબલનું નાણું)