gu_tn/MAT/19/10.md

13 lines
1.3 KiB
Markdown

ઈસુ લગ્ન અને છૂટાછેડા સબંધી શિક્ષણ આગળ વધારે છે.
# કેટલાએક એવા છે કે જે માંના પેટ થી જ વ્યંઢળ/ખોજા જન્મ્યાં હોય
“પુરુષ કે જેઓ જન્મથી જરૂરી જાતીય અંગો ન ધરાવતા હોય”
# કેટલાએક એવા છે કે જેઓ પોતે વ્યંઢળ/ખોજા બન્યા હોય
શક્ય અર્થ: ૧) “એવા લોકો કે જેમણે પોતાના જાતીય અંગોને કાપી નાંખ્યાં હોય” અથવા ૨) “એવા પુરુષો કે જે અવિવાહિત રહી જાતીય રીતે પવિત્ર રહેવાનું પસંદ કરે” (જુઓ: રૂપક)
# આકાશના રાજ્યને ખાતર
“કે જેથી તેઓ દેવની સેવા વધારે સારી રીતે કરી શકે”
# જે પાળી શકે તે પાળે
“જેઓ આને સ્વીકારી શકે તેઓ સ્વીકારે” જુઓ: ૧૯:૧૧.