gu_tn/MAT/18/23.md

10 lines
1.1 KiB
Markdown

પસ્તાવા અને માફી સબંધી ઈસુ અહીં એક દ્રષ્ટાંત વાપરે છે.
# એક ચાકરને લાવવામાં આવ્યો
એટલે: “કોઈ એક રાજાના ચાકરોમાંથી એકને લાવ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# દસ હજાર તાલંત
“૧૦૦૦૦ તાલંત” અથવા “પેલો ચાકર કદી પણ ભરી શકે એનાથી કઈ અધિક રકમ” (જુઓ: બાઈબલનું નાણું)
# તેના માલિકે તેને વેચી દેવા...અને દેવું ચુકવવા કહ્યું
“તેના માલિકે તેના ચાકરોને આ દેવાદાર માણસને વેચી દેવા આજ્ઞા કરી ...જેથી તેના વેચાણ થી જે નાણા મળે તેથી દેવું ભરાય”