gu_tn/MAT/17/01.md

13 lines
782 B
Markdown

પોતાના ત્રણ શિષ્યોને ઈસુ પોતાનો મહિમા દેખાડે છે.
# પિત્તર અને યાકુબ અને તેનો ભાઈ યોહાન
“પિત્તર, યાકુબ અને યાકુબનો ભાઈ યોહાન”
# તેનું રૂપાંતરણ થયું
દેવે ઈસુનો દેખાવ એકદમ બદલી નાંખ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# લૂગડાં
કપડાં/પહેરણ
# અજવાળા સમાન પ્રકાશિત થયાં
“દિવસ જેવા પ્રકાશિત થયાં” (જુઓ: ઉપમા)