gu_tn/MAT/14/19.md

13 lines
624 B
Markdown

ઈસુ લોકોના ટોળાને જમાડે છે કે જેઓ વેરાન ઠેકાણે તેની પાછળ ગયા.
# નીચે બેસો
પલાંઠી વાળી ઘાસ પર બેસો
# લઈ
“હાથમાં લઈ” તેણે તેમને છુપાવ્યાં નહીં. (જુઓ: રૂઢિપ્રયોગ)
# જોતા
આનો મતલબ ૧) જોવા દરમ્યાન જ , ૨) જોયાં પછી
# તેમને ભેગી કરી
શિષ્યોએ ભેગી કરી.