gu_tn/MAT/13/57.md

1.1 KiB

આ પ્રકરણમાં ઈસુ જ્યારે સિનેગોગ/સભાસ્થાનમાં શીખવતો ત્યારે વતનના લોકો કેવો તેનો નકાર કરતા તેનો ઉલ્લેખ છે.

તેના સબંધી તેમણે ઠોકર ખાધી

“ઈસુના વતનના લોકોએ તેના સબંધી ઠોકર ખાધી” અથવા “... તેનો સ્વીકાર કર્યો નહીં”

પ્રબોધક એ માન વગરનો નથી

“પ્રબોધક સર્વ જગ્યાએ માનવંત છે” અથવા “પ્રબોધક ને સર્વ સ્થળે માન મળે છે”

તેના પોતાના વતનમાં

“તેના પોતાના ઘરમાં

તેણે ત્યાં ઘણાં ચમત્કારો કર્યા નહીં

“ઈસુએ પોતાના વતનમાં ઘણાં ચમત્કારો કર્યા નહીં”