gu_tn/MAT/13/24.md

27 lines
2.0 KiB
Markdown

ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
# ઈસુ તેમને એક બીજું દ્રષ્ટાંત રજુ કરે છે
લોકોના ટોળાને ઈસુ એક બીજું દ્રષ્ટાંત કહે છે.
# આકાશનું રાજ્ય એક માણસના જેવું છે
“આકાશનું રાજ્ય એક માણસના જેવું છે કે જે...” (જુઓ: )
# સારા દાણા
“સારા ખાવાલાયક બીજ” અથવા “સારા અનાજના દાણા.” શ્રોતાઓને કદાચને એમ હશે કે ઈસુ ઘઉંના દાણાની વાત કરે છે. (જુઓ: )
# તેનો શત્રુ આવીને
“તેનો શત્રુ ખેતરમાં આવે છે”
# કડવા દાણા
આના છોડ અન્ય સારા છોડ જેવા જ દેખાય છે પણ તે કડવા/ઝેરી હોય છે.
# જ્યારે તેના અંકુર નીકળ્યા
“જ્યારે ઘઉંના છોડ અંકુરિત થયાં” અથવા “જ્યારે છોડવા વૃદ્ધિ પામ્યા”
# જ્યારે ફસલ તૈયાર થઇ
“દાણા લાગ્યા” અથવા “પાક તૈયાર થઇ ગયો”
# ત્યારે કડવા દાણા પણ દેખાયા
વૈકલ્પિક ભાષાંતર: “ત્યારે લોકો જોઈ શક્યા કે ખેતરમાં સારા ની સાથે કડવા દાણા પછી છે.”