gu_tn/MAT/12/33.md

19 lines
1.8 KiB
Markdown

આ વિભાગમાં ફરોશીઓ ઈસુએ શેતાનની મદદથી આ માણસને સાજો કર્યો એવું કહી રહ્યાં છે તે વાત આગળ વધે છે.
# ઝાડ સારુ ને તેના ફળ ને સારુ કરો, અથવા ઝાડ નઠારું ને તેના ફળ ને નઠારું કરો
“નક્કી કરો કાં તો ફળ સારુ છે તેથી ઝાડ પણ સારુ છે, અથવા ફળ નઠારું છે તેથી ઝાડ પણ નઠારું છે”
# સારુ...નઠારું
આનો મતલબ ૧) “તંદુરસ્ત...નાદુરસ્ત” અથવા ૨) ખાદ્ય...અખાદ્ય.”
# ઝાડ પોતાના ફળથી ઓળખાય છે
આનો મતલબ ૧) “લોકો ફળને જોઇને જાણી શકશે કે ઝાડ તંદુરસ્ત છે કે નહીં” અથવા ૨) “કઈ જાત/પ્રકારનું ઝાડ છે તે લોકો તેના ફળ ને જોઇને જાણી શકે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તમે...તમે
ફરોશીઓ
# હૃદયના ભરપુરપણા થી મોં બોલે છે
“વ્યક્તિના હૃદય માં શું છે તે જ પ્રમાણે માણસ બોલી શકે” ( જુઓ: )
# સારો ભંડાર...ભૂંડો ભંડાર
“ન્યાયી વિચારો...ભૂંડા વિચારો” (જુઓ: રૂપક)