gu_tn/MAT/12/03.md

20 lines
1.5 KiB
Markdown

વિશ્રામવારે કણસલાં તોડી ખાવા બદલ જ્યારે ફરોશીઓ શિષ્યોની ટીકા કરે છે ત્યારે ઈસુ પોતાના
શિષ્યોનો બચાવ કરતા આગળ કહે છે.
# તેઓને...તમે
ફરોશીઓને ઉદ્દેશીને ઈસુ કહે છે.
# તમે વાંચ્યું નથી શું
વાંચ્યા છતા ન નહિ શીખવાને કારણે ઈસુ ફરોશીઓને હલકો ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે જે વાંચ્યું છે તેને સમજવું પણ જોઈએ.” (વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
# તે...તેને
દાઉદની વાત કરે છે.
# સાક્ષી (અર્પણ) ની રોટલી
દેવને અર્પેલી અને તેમની આગળ ખુલ્લી મૂકેલી. (જુઓ: )
# જેઓ તેની સાથે હતા
“જે લોકો દાઉદની સાથે હતા તેઓ”
# માત્ર યાજકોને જ ખાવી ઉચિત હતી
“ફક્ત યાજકોને જ તેને ખાવાની પરવાનગી હતી” (જુઓ: વ્યક્તાવ્યપ્રુણ પ્રશ્ન)