gu_tn/MAT/10/32.md

1.4 KiB

ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.

જે દરેક જણ માણસની આગળ મને કબૂલ કરે છે

“જે પણ બીજાને જણાવે કે તે મારો શિષ્ય છે” અથવા “જે પણ એવું સ્વીકારે છે કે તે મને વફાદાર છે”

કબૂલ કરવું

સ્વીકાર કરવું

માણસોની આગળ

અન્ય લોકો આગળ

મારા આકાશમાંના બાપ

ઈસુ અહીં પ્રભુ દેવની વાત કરે છે.

જે માણસોની આગળ મને નાકબૂલ કરે છે

“જે માણસોની આગળ મારો નકાર કરે છે” અથવા “જે માણસોની આગળ મારો અસ્વીકાર કરે છે” અથવા “જે કોઈ અન્યની આગળ એવું પોતે મારો શિષ્ય છે એવું સ્વીકારતો નથી” અથવા “જે કોઈ પણ મને વફાદાર નથી.”