gu_tn/MAT/10/19.md

25 lines
1.6 KiB
Markdown

ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
# જ્યારે તેઓ તમને પકડાવે
“જ્યારે લોકો તમને પકડાવી દે.” અહીં એ જ લોકોની વાત છે જે ૧૦:૧૭ માં છે.
# પકડાવી દે
સોંપી દે (જુઓ: ૧૦:૧૭)
# તમે
સર્વનામ “તમે” અને “તમારાં” આ આખા ફકરામાં બાર શિષ્યો માટે વપરાયેલ છે
# ચિંતા ન કરો
“ફિકર ન કરો”
# તમે કેવી રીતે અથવા શું બોલશો
“તમારે કેવી રીતે બોલવું અથવા તમારે શું બોલવું.” આ બે બાબતો સંયુકતપણે જોવા મળે છે. (જુઓ: )
# તે જ સમયે
“તે જ ઘડીએ” (જુઓ: )
# તમારા બાપનો આત્મા
આને “દેવ, તમારા આકાશમાં ના બાપનો આત્મા” એમ સમજવું વધુ યોગ્ય છે, અહીં પૃથ્વી પરના પિતાની વાત નથી.
# તમારામાં
“તમારા દ્વારા”