gu_tn/MAT/09/23.md

16 lines
1.0 KiB
Markdown

યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
# અધિકારીના ઘરે
આ યહૂદી અધિકારીના ઘરે
# વાંસળી
પોલું, લાંબુ સંગીત વાદ્ય જેને ફૂંક મારી વગાડાય.
# વાંસળી વગાડનારા
“એ લોકો જે વાંસળી વગાડે”
# આઘા ખસો/અહીંથી જાઓ
ઘણાં બધા લોકોને ઈસુ આ કહી રહ્યાં છે તેથી બહુવચન છે
# છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે
ઈસુ જાણતા હતા કે તે આ છોકરીને થોડી જ વારમાં જીવતી કરવાના છે તેથી તે મરણ ને ઊંઘની ઉપમા આપે છે.