gu_tn/MAT/08/16.md

20 lines
2.1 KiB
Markdown

ઘણાં બધાં લોકોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
# સાંજ પડી
માર્ક ૧:૨૧
૩૪ પ્રમાણે ઈસુ વિશ્રામવારે કફર
નહૂમ આવી સભાસ્થાનમાં બોધ કરે છે. યહુદીઓ વિશ્રામવારે મુસાફરી કે કઈ બીજું કામ કરતા નથી, તેથી સાંજ થઇ ત્યાં સુધી ઈસુની પાસે માંદાઓને લાવવા સારુ રાહ જુએ છે.
# તેણે શબ્દથી આત્માઓને બહાર કાઢયા
આ અતિશયોક્તિ હોય શકે. ઈસુએ કદાચ ને એક કરતા વધારે શબ્દો બોલ્યા પણ હોય. આને આ રીતે પણ સમજી શકાય, “ઈસુએ માત્ર આજ્ઞા કરીને ભૂતોને હાંકી કાઢયા.” (જુઓ: અતિશયોક્તિ)
# યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પૂરું થાય
“દેવે યશાયા પ્રબોધકને જે ભવિષ્ય વાણી ઇસ્રાએલ ને પ્રગટ કરવા કહી તે ઈસુએ પરિપૂર્ણ કરી.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું
“યશાયા પ્રબોધકે જે કહ્યું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# આપણા મંદવાડ લીધા ને આપણા રોગ ભોગવ્યા
“લોકોને બીમારીમાંથી મુક્ત કર્યા અને તેમને સાજા કર્યા” (જુઓ: )