gu_tn/MAT/06/19.md

5 lines
834 B
Markdown

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
# અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે સિવાય કે કલમ ૨૧, જ્યાં તે એકવચન છે.
# તમારે સારુ આકાશમાં દ્રવ્ય એકઠું કરો
અહીં દ્રવ્ય એ આપણને ખુશ કરી દેતી ભૌતિક વસ્તુઓ/બાબતો છે.