gu_tn/MAT/05/23.md

16 lines
1.4 KiB
Markdown

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
# તું
અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે એકવચન છે, પણ અહીં તેમને બહુવચનમાં પણ ભાષાંતર કરી શકાય.
# તારું અર્પણ
“ભેટ આપવી” અથવા “અર્પણ લાવવું”
# અને ત્યાં તને યાદ આવે
“ત્યાં વેદીની આગળ તું ઊભો હોય અને તને યાદ આવે”
# તારા ભાઈને તારી વિરુદ્ધ કઈ છે
“અન્ય વ્યક્તિ ને તમારાથી જે નુકસાન થયું હોય તે તેને યાદ હોય”
# પહેલા તારા ભાઈ સાથે સલાહસંપ કર
“તારી ભેટ અર્પણ કરે એ પહેલા તારા ભાઈ સાથે સંપ કર” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)