gu_tn/MAT/04/10.md

749 B

શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ આગળ વધે છે.

આ ત્રીજી વખત ઈસુ શાસ્ત્રમાંથી ટાંકીને શેતાનને ધમકાવે છે.

શેતાન

માથ્થી અહીં શેતાનને માટે એક અલગ શબ્દ વાપરે છે, જો કે તે પણ શેતાનને જ દર્શાવે છે.

જુઓ

અહીં “જુઓ” આપણને આગળ આપવામાં આવેલી માહિતી તરફ ધ્યાન દોરવા સાવચેત કરે છે.