gu_tn/MAT/04/01.md

13 lines
1.3 KiB
Markdown

આ વિભાગમાં શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તેનું વર્ણન છે.
# શેતાન...પરીક્ષણ કરનાર
આ એક જ જણ સબંધી વાત કરે છે.
# ઉપવાસ કર્યા .. તે ભૂખ્યો થયો
અહીં ઈસુ ની વાત છે.
# જો તું દેવનો દીકરો હોય, તો આજ્ઞા કર
આના શક્ય અર્થ: ૧) પોતાના લાભ માટે ચમત્કાર કરવાનું પરીક્ષણ, “તું દેવ નો દીકરો છે તેથી તું હુકમ કરી શકે” અથવા ૨) દોષ અથવા પડકાર, “હુકમ કરીને સાબિતી આપ કે તું દેવનો દીકરો છે.” એવું માનવું વધારે યોગ્ય લાગે છે કે ઈસુ દેવનો દીકરો છે તેની શેતાનને જાણ હતી જ.
# આ પત્થરોને આજ્ઞા કર કે તેઓ રોટલી બની જાય
“આ પત્થરોને હુકમ કર કે ‘રોટલી બની જાઓ!’”