gu_tn/MAT/01/01.md

1.7 KiB

૧૭ કલમમાં ઈસુ ખ્રિસ્ત ની વંશાવળી (પૂર્વજોની યાદી) આપેલ છે.

દાઉદનો દીકરો, ઈબ્રાહીમ નો દીકરો

વૈકલ્પિક ભાષાંતર: “દાઉદનો વંશજ, જે ઈબ્રાહીમનો વંશજ .” ઈબ્રાહીમ અને દાઉદ ની વચ્ચે ઘણી બધી પેઢીઓ પસાર થઇ ગઈ, અને એમ જ દાઉદ અને તેના વંશજ ઈસુ વચ્ચે પણ. અહીં ૯:૨૭ માં અને અન્ય જગ્યાએ “દાઉદનો દીકરો” એક શીર્ષક/મથાળા ની જેમ વપરાયું છે, પણ અહીં તે ઈસુના કુળની ઓળખ સબંધી જ વપરાયેલ હોય એમ જણાય છે.

ઈબ્રાહીમ ઇસહાકનો બાપ હતો/ઈબ્રાહીમ થી ઈસહાક થયો

વૈકલ્પિક ભાષાંતર: “ઈબ્રાહીમ ઈસહાક નો બાપ બન્યો” અથવા “ઈબ્રાહીમનો પુત્ર ઈસહાક હતો” અથવા “ઈબ્રાહીમ ને ઈસહાક નામે એક પુત્ર હતો.”

તામાર

જે ભાષામાં નામો ના સ્ત્રીલિંગ અને પુર્લિંગ રૂપો હોય તેમાં આ નામ માટે સ્ત્રીલિંગ રૂપ વાપરવું.