gu_tn/LUK/24/52.md

584 B

તેમનું ભજન કરીને

આનો અર્થ ઘુટણે પડવું, નમી જવું અથવા પગ આગળ પડી જવું નિજ સન્માનીય, માનવતા અથવા આદરયુક્ત ભાવ.

ભક્તિસ્થાનમાં સતત

તેઓ ભક્તિસ્થાનના ખુલ્લા ભાગમાં દરરોજ જતા હતા.

ઈશ્વરને આશીર્વાદ

“ઈશ્વરની સ્તુતિ (યુ ડી બી)