gu_tn/LUK/24/48.md

1.2 KiB

તમે સાક્ષીઓ છો

“તમારે લોકોને જણાવવાનું છે કે તમે જે મારા વિષે સાંભળ્યું છે તે સત્ય છે.” શિષ્યોએ ઈસુને અનુસર્યા છે, જીવનમાં મરણ અને પુનરુત્થાનમાં, અને વર્નાન્કારે કે લૂને તેમણે શું કર્યું છે.

હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું

“હું તમને પિતાએ જે વચન આપ્યું હતું તે આપુ છું”

સામર્થ્યના કપડા પહેરો

“ઉત્તેજન” અથવા “સામર્થ્ય પ્રાપ્ત કરવું.” ઈશ્વરનું સામર્થ્ય તેઓને તે જ રીતે વ્યક્તિને ઢાંકશે. (જુઓ: અર્થાલંકાર)

ઉંચેથી

“ઉપરથી” અથવા “ઈશ્વરથી”