gu_tn/LUK/24/41.md

647 B

તેઓ હજી સુધી હર્ષમાં જ ખોવયેલા હતા

“હજી સુધી માનતા ન હતા કે આ ખરખર સત્ય છે!” તેઓ ખૂબ જ ઉત્તેજિત હતા, પણ તે જ સમયે, તેઓ માટે એ મુશ્કેલી ભર્યું હતું કે વિશ્વાસ કરવો કે આ ઘટના બની છે.

અને આશ્ચર્ય પામ્યા

“તેઓની મધ્યે” અથવા “જયારે તેઓ જોતા હતા” (યુ ડી બી)