gu_tn/LUK/24/33.md

1.7 KiB

તેઓ ઉઠી ગયા

“તેઓ” બે માણસોને દર્શાવે છે જે ભાષામાં બદલ “તેઓના” રૂપ હોય છે તેઓ ઉપયોગ કરી શકે છે. (જુઓ: અંગ્રેજી બહુવચન સર્વનામ)

ઉઠયા

“ઉભા થયા” અથવા “ઉભા થયા”

અગિયાર

આ ઈસુને દર્શાવે છે અને પ્રેરીતોને. યહુદા તેઓની સાથે ન હતો.

કહે છે

પ્રભુ ખરેખર ઉઠ્યો છે

અગિયાર શિષ્યો અને જે લોકો તેઓની સાથે હતા તેઓ અ કહેતા હતા.

તેઓએ કહ્યું

“એટલે બે માણસોએ કહ્યું”

જે બાબતો રસ્તામાં બની હતી

આ ઈસુને દર્શાવે છે કે જે તેઓની સાથે માર્ગમાં એમ્માસ ગામમાં જતા હતા.

ઈસુ તેઓને કેવી રીતે ઓળખાયો

આ વાક્ય સક્રિય ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય “તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

રોટલી ભાગવાની ક્રિયામાં

“જયારે ઈસુએ રોટલી ભાગી” અથવા “જયારે ઈસુએ રોટલી ભાગી”