gu_tn/LUK/24/30.md

2.7 KiB

તે બન્યું

આ વાક્ય વાર્તમાં મહત્વનો ભાગ નિશાન કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં એમ કરવાની રીત હોય તો તમે અહીયા કરી શકો છો.

ત્યારે તેઓની આખો ઉઘડી ગઈ

“ત્યારે તેઓ સમજ્યા” અથવા “ત્યાર તેઓને અહેસાસ થયો”

રોટલી

આઠ વિના બનાવેલી રોટલી દર્શાવે છે. તે સમાન્ય રીતે ખોરાકનું વર્ણન કર્તા નથી.

સ્તુતિ કરી

આ રીતે ભાષાંતર કરી શકાય “તે માટે આભાર માન્યો” અથવા “ઈશ્વરનો તે માટે આભાર માન્યો.”

દ્રષ્ટીમાંથી અદ્રશ્ય થઈ ગયા

આનો અર્થ કે અચાનક તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. આનો અર્થ એ નથી કે તેઓ ગાયબ થઈ ગયા.

મન જલવંત થવા..

“આમારા હૃદયો અંદર બળતા હતા” (યુ ડી બી). આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આમારા હૃદય અંદર બળે છે

આ અર્થાલંકાર જેનો અર્થ અત્યંત લાગી જયરે ઈસુ સાથે તેઓ વાત કરતા હતા. પ્રશ્ન આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે તે અમારી સાથે વાત કરતા હતા ત્યારે આમને અત્યંત લાગણી થતી હતી...” (જુઓ: અર્થાલંકાર)

આપણામાં

બે માણસો એકબીજા સાથે વાત કરે છે. એટલે શબ્દ “આપણા” તે ડબલ વિશિષ્ઠ ભાષા કે જે દિશા બનાવે છે. (જુઓ: અંગ્રેજી બહુવચન સર્વનામ અને વિશિષ્ઠ)

જયારે તેમને શાસ્ત્રવચન ઉઘાડું કર્યું

જયારે તેમણે આપણને શાસ્ત્રવચનમાથી સમજાવ્યું.” ઈસુએ પુસ્તક કે ચાર્મપત્રો ખોલ્યા ન હતા.