gu_tn/LUK/24/21.md

593 B

જે ઇઝરાયલને સ્વતંત્ર કરવાના હતા

યહુદીઓ રોમન લોકોના રાજમાં હતા. શિષ્યો એટલે “તે જે ઇઝરાયલને રોમન દુશ્મનોથી મુક્ત કરવાનો હતો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

જ્યારે આ બાબતો નજીક આવી

“જ્યારે તેને મારી નાખવામાં આવ્યો હતો” (યુ ડી બી)