gu_tn/LUK/24/19.md

1.2 KiB

કઈ ઘટનાઓ? ”કઈ બબાતો બની છે?” અથવા “કઈ ઘટનાઓ બની છે?”

કાર્ય અને શબ્દમાં કદાચ

“મહાન કરી શકવાને અને મહાન શિક્ષણ આપવાને”

શબ્દ અને કાર્યમાં ઈશ્વર અને લોકોની સમક્ષ સમર્થ

આનો અર્થ ઈશ્વર ઈસુને સામર્થ્યવાન બતાવે છે અને લોકોએ તે જોયું છે કે તે સામર્થ્યવાન છે. આ રીતે પણ ભાષાંતર કરી શાકય “ઈશ્વરે તે કરવાને સામર્થ્ય આપ્યું છે અને મહાન શિક્ષણ કે જેનાથી લોકો આશ્ચર્ય પામ્યા.”

સજા કરવાને અને મૃત્યુદંડ આપવાને

“ઈસુએ રોમન સરકારને આપી દીધા કે જેથી રાજ્યપાલ ઈસુને મૃત્યુદંડની સજા ફટકારે”