gu_tn/LUK/24/01.md

12 lines
1.0 KiB
Markdown

# અઠવાડિયાને સૌથી પહેલે દિવસે
“રવિવારના દિવસે” (યુ ડી બી)
# આવ્યા
“ત્યાં પહોચ્યા.” યુ અલ બે લખે છે કે વાત કહેનાર પહેલેથી જ કબર પાસે છે અને જૂએ છે કે સ્ત્રીઓ ત્યાં આવી પહોચી છે. યુ ડી બી માં લખેલું છે વાત કહેનાર જૂએ છે અને સ્ત્રીઓ ત્યાંથી અજાણી જગ્યાએ કબર તરફ જાય છે.
# કબર
કબરને પથ્થર તોડીને બનાવી હતી.
# પથ્થરને ગબડાવીને
મોટો, કાપેલો, ગોળ એટલો મોટો કે કબર બંધ થઈ શકે. તેને ખસેડવાને ઘણાં લોકોની જરૂર પડે.