gu_tn/LUK/23/32.md

643 B

બીજા માણસો બે ગુનેગારોને

“બીજા બે જેઓ અપરાધી હતા” (યુ ડી બી)

તેઓને પણ સાથે લઈ ગયા હતા

“જેઓને ઈસુ સાથે લઈ ગયા હતા” અથવા “જે લોકો અપરાધી હતા તેઓને પણ ઈસુની સાથે લઈ જવામાં આવ્યા”

મરણની સજા કરવામાં આવે છે

“તેઓને મારી નાખવા” અથવા “તેઓને સજા કરવા”