gu_tn/LUK/23/29.md

1.9 KiB

જેમાં તેઓ કહેશે

“જ્યારે લોકો કહેશે”

વાંઝણી

“જે સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો નથી”

પછી

“તે સમયે”

પહાડને

“તેઓ તે પહાડને કહેશે”

માટે જો તેઓ લીલા ઝાડને આમ કરશે તો સુકાને શું નહિ કરશે?

આ અલંકારિક પ્રશ્ન છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન) કથનના રૂપમાં ભાષાંતર કરી શકાય: “તમે જુઓ કે તેઓ આ કામો લીલા ઝાડને કરે છે, તો યાદ રાખો કે તેઓ સુકા ઝાડને પણ એનાથી પણ વધારે ખરાબ કરશે.” આનો અર્થ “તમે જુઓ છો કે સારા સમયમાં પણ તેઓ ખરાબ કામો કરે છે, તો યાદ રાખો કે આ ખરાબ સમયમાં તેઓ તેનાથી પણ વધારે ખરાબ ભવિષ્યમાં કરશે.”

ઝાડ લીલું છે

લીલું ઝાડ અર્થાલંકાર કે જે હાલની સારી બાબતો જણાવે છે. જો તમારી ભાષાસમાન રીત હોય તો અહીયા તમે ઉપયોગ કરી શકો છો. (જુઓ: અર્થાલંકાર)

તે સુકું છે

સુકું ઝાડ ભવિષ્યમાં થનાર ખરાબ બાબતો દર્શાવે છે.

તેઓ

આ રોમન અથવા યહૂદી આગેવાનો અથવા વિશિષ્ઠ તરીકે દર્શાવે છે.