gu_tn/LUK/23/23.md

21 lines
1.2 KiB
Markdown

# ટોળાએ આગ્રહ કર્યો
“લોકોએ આગ્રહ કર્યો”
# અવાજ સહિત
બૂમો પાડી”
# તેણે વધસ્તંભે જડો
ઈસુને વધસ્તંભે જડો”
# તેઓનો અવાજ
“જે શબ્દો લોકો દ્વારા બોલવામાં આવતા હતા” (યુ ડી બી)
# તેઓની ઇચ્છા પૂરી કરવી
“ટોળાએ જે કહ્યું તે કરવા”
# તેઓ જેણે કહે તેને છોડવો
“લોકોએ બર્નાબાસને મુક્ત કરવા કહ્યું”
# તેણે ઈસુને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યો
“પિલતે ઈસુને ટોળાને આપી દીધો કે તેઓ જે ચાહે તે તેની સાથે કરી શકે” અથવા પીઅલ્તે ઈસુને ટોળાને સોપી દીધો અને તેઓ જે કરવા માગે છે તે કરવાને ઈસુને ટોળાને આપી દીધો”