gu_tn/LUK/23/18.md

831 B

તેઓએ વધરે બૂમ પાડી

“ટોળાના લોકોએ વધરે બૂમ પાડી”

આ માણસને દૂર કરો

“આ માણસને દૂર કરો!” આ દ્વારા, ટોળાના લોકો કહેતા હતા: “આ માણસને દૂર લઈ જાઓ અને સજા કરો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

માટે

કારણ કે આ સંડોવણીને લીધે” અથવા “કારણ કે આ અપરાધને લીધે”

અમૂક બળવાખોર

“લોકોને ભરમાવતા હતા કે રોમન સરકાર વિરુદ્ધ બળવો કરો” (યુ ડી બી)