gu_tn/LUK/23/15.md

2.5 KiB

ના, અને હેરોદને પણ નહિ

“હેરોદને પણ અપરાધ જણાયો નથી” (યુ ડી બી)

માટે

કારણ કે” અથવા “આમે આ જાણીએ છીએ કારણ કે”

તેણે તેને પાછો મોકલ્યો છે

હેરોદે ઈસુને અમારી પાસે પાછો મોકલ્યો છે.” શવ્દ “આપણી” તે વિશિષ્ઠ છે. તે પિલાત અને તેના સિપાઈઓ દર્શાવે છે, નહિ કે શાસ્ત્રીઓ કે યાજ્કોજેઓ ઈસુની સાથે ગયા હતા અને ટોળાને પણ નહીં.

મારને યોગ્ય કંઈ પણ તેણે કર્યું નથી

સક્રિય આવાજમાં તેને ભાષાંતર કરી શકાય: “તેણે એવું કઈ નથી કેર્યું જેથી તેણને મરણની સજા થાય.” (સક્રિય અને નિષ્ક્રિય)

એટલે હું તેને સજા કરીશ

કારણ કે પીલાતને તેનામાં કઈ અપરાધ જણાયો નથી, તે તેને સજા કર્યાં વિના છોડી દેશે. એ જરૂરી નથી કે આ કથન તર્ક રીતે ભાષાંતર કરી શકાય. પિલાતે ઈસુને સજા કરી, તે જણાતો હતો કે તે નિર્દોષ છે, પણ તે ટોળાથી બીધો હતો એટલે.

હવે

આ રીતે ભાષાંતર કરી શકાય “પિલાતે આ કહ્યું કારણ કે” (યુ ડી બી)

લોકોએ કહ્યું કે તેને બદલે એક બંદીવાનને છોડી દે

પિલાતે આ કરવું રહ્યું કારણ કે આ જ રાજકીય નિયમ હતો. આ લક્ષિત માહિતી સ્પષ્ટ કરી શકાય: “તેની એ જવાબદારી હતી કે તેને બદલે એક બંદીવાનને છોડી દે.” (જુઓ: સ્પષ્ટ અથવા અસ્પષ્ટ માહિતી)