gu_tn/LUK/23/03.md

1.1 KiB

પિલાતે તેને પૂછ્યું

“પિલાતે ઈસુને પૂછ્યું”

તું તે ખે છે

આ રૂઢીપ્રયોગનો અર્થ “તમે જે કહ્યું તે સાચું છે.” (જુઓ: રૂઢીપ્રયોગ) આ રીતે પણ ભાષાંતર કરી શકાય “તે એ પ્રમાણે કે જે તમે કહ્યું” (યુ ડી બી).

લોકો

“લોકોનુ ટોળું”

મને તેનામાં કોઈ અપરાધ જણાતો નથી

“મને આ માણસમાં કઈ અપરાધ જણાતો નથી”

હલાવવું

“તેઓમાં તકલીફ ઉત્પન્ન કરે છે”

ગાલીલથી શરૂઆત કરી અને આ સ્થાન સુધી

= “તે ગાલીલમાં તકલીફ ઉભી કરે છે અને હવે તે અહીયા તકલીફ ઉભી કરે છે”