gu_tn/LUK/22/66.md

2.2 KiB

તેઓ તેને સભામાં લઈ ગયા

શક્ય અર્થો ૧) “વડીલોએઈસુને સભામાં લઈ આવ્યા” અથવા ૨) “ચાકરો ઈસુને વડીલોની સભામાં લઈ આવ્યા.” અમૂક ભાષાઓમાં આમ કહેવાનું અટકાવ્યું છે સર્વનામમાં “તેઓ” (યુ એલ બી) અથવા નિષ્ક્રિય ક્રીયાપાદનો ઉપયોગ કરીને: “ઇસને સભામાં લઈ ગયા.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

કહે છે

“વડીલોએ ઈસુને કહ્યું”

અમને કહ્યું

“અમને કહો કે તું ખ્રિસ્ત છે”

જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી

આ પહેલા બે અનુમાનિત પરિસ્થિતિઓ ઈસુ દ્વારા થઈ. આ ઈસુનો પ્રતિસાદ હતો જેમાં કારણ વગર કહેવાનો કે તમે કહો છો તે દુર્ભાષણ કરે છે. આ ભાષામાં એ વર્ણન કરવાની રીત હોય છે જે ખરેખર થયું હોય. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)

જો હું તમને કહું... તો તમે જવાબ આપવાના નથી

આ બીજો અનુમાનિત કથન છે.

જો હું તમને કહું... જો હું તમને પૂછું

ઈસુ કહે છે કે એ કોઈ બાબત નથી કે તમે કહ્યું અથવા તેઓને બોવાને પૂછ્યું, તેઓ સાચું કહી નહિ શકે. આ બંને વાક્યો ઈસુનું વર્તન કે જે સભા ખરેખર સત્ય શોધતી ન હતી તે દર્શાવે છે.