gu_tn/LUK/22/56.md

17 lines
1.4 KiB
Markdown

# તેની સામે જોયું અને કહ્યું
“પિતરની સામે જોયું અને ખુલ્લીજગ્યામાં કહ્યું”
# આ માણસ પણ તેની સાથે હતો
તે સ્ત્રી કહેતી હતી કે આ માણસ પણ તેની સાથે હતો. તે સ્ત્રીને પિતરનું નામ ખબર નહિ હોય.
# પણ પિતરે મના કરી
“પણ પિતરે કહ્યું કે તે સાચું નથી”
# સ્ત્રી
હૂ તેને જણાતો નથી
પિતરને પણ તે સ્ત્રીનું નામ ખબર નહિ હોય. તે સ્ત્રીને એમ કહીને તેનું આપમાન કરતો ન હતો.” જો તમે માનો છો કે પિતર તેનું આપમાન કરે છે તો તમે અહિયા સંસ્કૃતિક રીતે સ્વીકાર્ય શબ્દોનો ઉપયોગ કરી શકો છો જે માણસ સ્ત્રીનો ઉલ્લેખ કરે છે. અથવા તમે તે શબ્દ ને મૂકી શકો છો.
# માણસ, હું નથી
ઉપરની નોંધ જુઓ “સ્ત્રી” વિષે.