gu_tn/LUK/22/47.md

2.8 KiB
Raw Permalink Blame History

જુઓ, ટોળું આવી પહોંચ્યું છે

શબ્દ “જુઓ” તે આપણને નવા લોકો વિષે સૂચવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. અંગ્રેજી તેનો ઉપયોગ કરે છે “ત્યાં એ ટોળું દેખાય છે...

તેઓની પાસે આવતું

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુ તરફ આવે છે.” યહૂદા બતાવતો હતો કે ઈસુ કોણ છે. શું કરવું તે ટોળાને કહેતો ન હતો.

તેણે ચુંબન કર્યું

આ રીતે ભાષાંતર કરી શકાય “ચુંબન કરીને તેણે પ્રણામ કર્યું” અથવા “ચુંબન કરીને પ્રણામ કર્યું.” જયારે માણસ બીજા માણસને પ્રણામ કરે છે મિત્રને કે કુટુંબને, ત્યારે તેઓ ગાળા પર કે બંને ગાલપર ચુંબન કરે છે. જો તમારા વાંચકોને એ તકલીફ જેવું લાગતું હોય કે માણસ બીજા માણસને ચુબન કરે છે તો તમે આ રીતે ભાષાંતર કરી શકો સામાન્ય ભાવમાં: “તેણે મૈત્રીનું પ્રણામ આપવા.” (જુઓ: અજાણ્યું ભાષાંતર)

માણસનો દીકરો

ઈસુ આ શબ્દનો ઉપયોગ પોતાને માટે કરે છે.

માણસના દીકરાને ચુંબન કરીએ પરાધીન કરે છે

ઈસુ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને યહૂદાને ઠપકો આપે છે: “આ ચુંબન માણસના દીકારને પરાધીન કરવાને માટે છે!” યહૂદા કદાચ બીજી નિશાની નો પણ ઉપયોગ કરી શકતો હતો જેમ કે હાથથી અથવા શબ્દ જેમ કે “ઈસુ મોટા પથ્થર દ્વારા” ઈસુને બતાવવા. પણ તેણે બદલે જૂઠું બોલીને તેણે ચુંબન કર્યું, જે પ્રેમની નિશાની છે. (જુઓ: અલંકારિક પ્રશ્ન)