gu_tn/LUK/22/33.md

1.4 KiB

(સિમોન પિતર ઈસુ પ્રત્યે પ્રતિક્રિયા કઠણ પર કે શેતાન પિતરની પરીક્ષા કરશે.)

મરઘો બોલાશે નહિ

અહીયા, મરઘો બોલવાનું તે દિવસોમાં એ નામ સમાન છે.” દિવસની શરૂઆતમાં મરઘો બોલે છે (જુઓ: કોઈ નામ)

મરઘો બોલશે નહિ .. તું નકાર કરે તે પહેલા..

આને હકારાત્મક રીતે દર્શાવી શકાય: “મરઘો બોલશે.... તારા નાર કર્યાં પછી.” આ કલમનો ભાગ ઉલટો પણ હોઈ શકે છે: “મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વખત નકાર કરીશ”

આ દિવસે

યહૂદીઓનો દિવસસુર્યાસ્ત પછી થાય છે. ઈસુ સુર્યાસ્ત પછી વાત કરે છે. મરઘો સવારના સમયે બોલશે. સવાર એ દિવસનો ભાગ છે.” આ રીતે ભાષાંતર કરી શકાય “આજે” અથવા “સવારમાં.”