gu_tn/LUK/22/24.md

1.2 KiB

પછી તેમનું પાચા ઉઠવું પણ વિવાદ છે

પ્રેરીતો તેઓની મધ્યે વિવાદ કરવા લાગ્યા” (યુ ડી બી)

મહાન

“ખૂબ મહત્વનો”

તેમણે તેઓને કહ્યું

“ઈસુએ પ્રેરિતોને કહ્યું”

આપણામાં કોણ મોટો

“તેઓ પર સત્તા ચલાવે છે” અથવા “તેઓના પર જોરથી સત્તા ચલાવે છે”

બોલાયેલા

આ રીતે ભાષાંતર કરી શકાય “તેડાયેલા હોવું” અથવા “તેઓને બોલાવવા.” લોકોએ તે સત્તા વાળાઓ વિષે વિચાર ન કર્યો કે જે અધિકારીઓ સન્માનિત છે.

સન્માનિત સત્તા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “દાન આપનાર” અથવા “આગેવાન જે લોકોને મદદ કરે છે.”